અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ બ્લોક નંબર :૧૪/૫ મો માળ,સરદાર પટેલ ભવન,ગાંધીનગર કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (ફરિયાદોનું નિવારણ, રક્ષણ તેમજ સુધારણા) અધિનિયમ-૨૦૧૩ની કલમ ૪ હેઠળ વિભાગની આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ

ક્રમ અધિકારી/કર્મચારીનું નામ હોદ્દો સમિતિમાં હોદ્દો સંપર્ક નંબર

શ્રીમતી કિંજલબેન થોરાટ

ઉપ સચિવ

અધ્યક્ષશ્રી

૦૭૯૨૩૨૫૧૧૭૧

કુ.દર્શના ચૌધરી

સેક્શન અધિકારી

ઉપાધ્યક્ષશ્રી

૦૭૯૨૩૨૫૧૧૮૦

શ્રી વી.ડી.રથવી

ઉપ સચિવ (નિવૃત)

બિનસરકારી સભ્ય

૯૬૬૪૮૦૬૯૬૪

શ્રીમતી પ્રવિણાબા સોલંકી

સેક્શન અધિકારી

સભ્ય સચિવશ્રી

૦૭૯૨૩૨૫૧૧૮૭

શ્રીમતી વિભૂતિ પરમાર

સેક્શન અધિકારી

સભ્યશ્રી

૦૭૯૨૩૨૫૪૫૭૬

સુશ્રી આલમઆરા અન્‍સારી

સેક્શન અધિકારી

સભ્યશ્રી

૦૭૯૨૩૨૫૧૧૮૨

શ્રી પિયુષ જાદવ

ના. સેકશન અધિકારી

સભ્યશ્રી

૦૭૯૨૩૨૫૧૧૮૧

જાતીય સતામણીની ફરિયાદ સાબિત થાય તો આરોપિત અધિકારી/કર્મચારી વિરુધ્ધ સદરહુ અધિનિયમની કલમ ૧૩ (૩) હેઠળ સેવા નિયમો મુજબની શિક્ષા થઈ શકે છે અને કલમ ૧૫ હેઠળ વળતર નક્કી કરીને વસુલ થઈ શકે છે.

ક્રમ વિગત ડાઉનલોડ
1 આંતરિક ફરિયાદ સમિતિ