જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન

ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૨૦૧૯, તા.૨૦-૦૭-૨૦૨૦ થી અમલમાં આવેલ છે. જે અન્વયે જિલ્‍લા કક્ષાએ  જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કાર્યરત છે. હાલ ૩૮ જિલ્‍લા કમિશન કાર્યરત છે. પાંચ (૦૫) જીલ્‍લા કમિશનો નજીકના જિલ્લા સાથે ક્લબીંગમાં કાર્યરત છે :- ૧. ગીરસોમનાથ કમિશન જુનાગઢ સાથે ૨. મહિસાગર કમિશન ગોધરા સાથે ૩. ડાંગ કમિશન વલસાડ સાથે ૪. નર્મદા કમિશન ભરૂચ સાથે ૫. અરવલ્લી કમિશન સાબરકાંઠા સાથે કલબીંગ માં કાર્યરત છે. ગ્રાહકોના કેસોનો ઝડપી રીતે ન્‍યાયિક નિકાલ આવે તે માટે જિલ્‍લા કમિશન કામ કરી રહેલ છે. રૂ. ૫૦ લાખ સુધીની રકમની વસ્તુઓ અને સેવાઓનુ મુલ્ય ધરાવતા કેસો જિલ્લા કમિશનમાં દાખલ કરવામાં આવે છે.

વર્ષ વર્ષની શરૂઆતમ
ાં પડતર કેસો
વર્ષ દરમ્યાન
નવા દાખલ કેસો
કુલ કેસો વર્ષ દરમ્યાન
કેસોના નિકાલ
વર્ષના અંતે
પડતર કેસો
૨૦૧૯ ૨૦૦૫૩ १३१८૦ ૩૩૨૩૩ ૮૬૦૭ ૨૪૬૨૬
૨૦૨૦ ૨૪૬૨૬ ૯૬૭૮ ૩૪૩૦૪ ૫૧૪૩ ૨૯૧૬૧
૨૦૨૧ ૨૯૧૬૧ ૧૫૪१३ ૪૪૫૭૪ ૯૭૩૩ ૩૪૮૪૧
૨૦૨૨ ૫૦૬૭ ૧૮૦૯૭ ૨૩૧૬૪ ૧૨૭૧૩ ૧૦૪૫૧
૨૦૨૩ ૧૦૪૫૧ ૨૩૩૫૦ ૩૩૮૦૧ ૧૨૧૪૩ ૨૧૬૫૮
૨૦૨૪ ૨૧૬૫૮ ૨૧૫૯૦ ૪૩૨૪૮ ૪૨૦૧ ૩૯૦૪૭