ક્રમ | જાહેર માહિતિ અધિકારી | વિષય | એપેલેટ અધિકારી |
---|---|---|---|
૧ | સેકશન અધિકારી (બ- શાખા) |
આવશ્યક ચીજવસ્તુને લગતી કામગીરી પેટ્રોલીયમ બાબત અને પી. બી. એમ. ને લગતી કામગીરી- બ શાખા | ઉપસચિવશ્રી (બ- શાખા) |
૨ | સેકશન અધિકારી (ડ- શાખા) |
ગ્રાહક સુરક્ષા અને તોલમાપ તેમજ ગ્રા.ત.નિ.ક.ને લગતી કામગીરી – ડ શાખા | ઉપસચિવશ્રી (ડ- શાખા) |
૩ | સેકશન અધિકારી (ફ- શાખા) |
રજીસ્ટ્રી | ઉપસચિવશ્રી (ફ- શાખા) |
૪ | સેકશન અધિકારી (ક-શાખા) |
જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરી-ક શાખા. | ઉપસચિવશ્રી (ક-શાખા) |
૫ | સેકશન અધિકારી (ક-૧- શાખા) |
અન્ન સલામતીની કામગીરી ક-૧ શાખા | ઉપસચિવશ્રી (ક-૧- શાખા) |
૬ | સેકશન અધિકારી (ફ- શાખા) |
વિભાગ(પ્રોપર) મહેકમની કામગીરી- ફ શાખા. | ઉપસચિવશ્રી (ફ- શાખા) |
૭ | સેકશન અધિકારી (ફ- શાખા) |
રોકડને લગતી તમામ કામગીરી-રોકડ શાખા | ઉપસચિવશ્રી (ફ- શાખા) |
૮ | સેકશન અધિકારી (અ- શાખા) |
ખાતાના વડાનું મહેકમ,પ્રા.તપાસ/ખા.ત.સહિત કામગીરી – અ શાખા | ઉપસચિવશ્રી (અ- શાખા) |
૯ | સેકશન અધિકારી (બજેટ- શાખા) |
બજેટને લગતી તમામ કામગીરી-બજેટ શાખા. | ઉપસચિવશ્રી (બજેટ- શાખા) |
૧૦ | સેકશન અધિકારી (સંકલન- શાખા) |
સંકલનની કામગીરી-ઇ શાખા | ઉપસચિવશ્રી (સંકલન- શાખા) |
૧૧ | સેકશન અધિકારી (અપીલ- શાખા) |
અપીલ શાખા | નાયબ સચિવશ્રી (અપીલ) |