ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્તક આવેલા કુલ ૨૦૧ ગોડાઉન કેન્દ્રો ખાતેના કુલ ૪૯૬ ગોડાઉનો ઉપર ૨.૯૩ લાખ મે.ટન અનાજની સંગ્રહ શકિત ઉ૫લબ્ધ છે. નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં અનાજની સંગ્રહશક્તિ વધારવાની કાર્યવાહી ચાલુમાં છે. તેમજ RIDF યોજના હેઠળ ૨૪૫૦૦ મે .ટન સંગ્રહશક્તિ ઉમેરવા માર્ગ અને મકાનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરેલ છે.
© ૨૦૨૪ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ.