ક્રમ ઠરાવ તારીખ ઠરાવ ક્રમાંક ઠરાવનો વિષય ડાઉનલોડ
1 23/10/2020 પીડીએસ-૧૨૨૦૨૦-૧૭૯૭-ક વાજબી ભાવની દુકાનોની સમયાંતરે કરવામાં આવતી તપાસણીની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનારનેદંડ વસુલ કરવા માટેની રકમમાં સુધારો કરવા
તથા આવી વસુલાત સમયસર થઇ શકે તે માટે વાજબી ભાવના દુકાનદારો પાસેથી મેળવવામાં આવતી જમીનોના દરમાં વધારો કરવા બાબત.
2 21/05/2018 વભદ-૧૨૨૦૧૭-ઓ-૧૮૫૫-ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ફાળવવા બાબત. Download
3 04/06/2016 વભદ - ૧૦૨૦૧૫-૨૬૨૪-ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વાજબી ભાવની દુકાન) ફાળવવા બાબત. Download
4 13/05/2016 વભદ-૧૦-૨૦૧૫-૨૬૨૪-ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્‍ય વાજબી ભાવની દુકાનો) ફાળવવા બાબત Download
5 ૦૨/૦૮/૨૦૦૪ વભદ/૧૦/૨૦૦૨/૪૮૭/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) Download
6 04/02/2006 વભદ/૧૦૨૦૦૬/એસસીએ/૩૫૯/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ‘‘સ્‍થાનિક રહેવાસી’’
કોને ગણવા તે અંગેની સ્‍પષ્‍ટતા બહાર પાડવા અંગે
Download
7 21/08/2006 વભદ/૧૦૨૦૦૨/૪૮૭/ભાગ-૧/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) વાજબી ભાવની દુકાનોની ફાળવણી માં પ૦ ટકા દુકાનો
સ્‍વસહાય જૂથોને તથા ૫૦ દુકાનો શિક્ષિત બેરોજગારોને ફાળવવા અંગે
Download
8 05/10/2006 વભદ/૧૦૨૦૦૨/૪૮૭/ભાગ-૧/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) વાજબી ભાવની નવી
દુકાનો ખોલવા માટે જે તે નવા વિસ્‍તારના કુલ રેશનકાર્ડમાં ઓછામાં ઓછા ૪૦ ટકા લોકો બીપીએલ રેશનકાર્ડ ધરાવતા હોય
તો જ ખોલવા અંગેની સૂચના
Download
9 21/03/2007 વભદ/૧૦૨૦૦૨/૪૮૭/ભાગ-૩/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) Download
10 23/04/2010 વભદ/૧૦૨૦૦૯/૧૭૧૫/પાર્ટ.૧/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખોલવા બાબત તેમજ ચોક્કસ કાર્યવાહી/કાર્ય પધ્ધતિ અનુસારવા બાબત Download
11 29/3/2011 વભદ/૧૦૨૦૧૦/૩૦૯૬/ક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ની નીતિ પરત્‍વે કોમ્‍પ્‍યુટરાઇઝેશનને
અનુરૂપ નમૂના તૈયાર કરવા બાબત.
Download